Old Pension Scheme Twitter Abhiyan
Old Pension Scheme Twitter Abhiyan IMPORTANT LINK To Download Tweeter Application Plz Click Here ભારત માં ટ્વીટર ટ્રેન્ડ લાઈવ જોવા માટે અહી ક્લિક કરો ટ્વિટર નો ઉપયોગ કેવી રીતે કરવો એના માટે અહી ક્લિક કરો 16/2/2022 બુધવાર : ફિક્સ પગાર પોલિસી દૂર કરવા અભિયાન ટ્વિટર પર આ હેશટેગનો ઉપયોગ કરવો. અહીંથી કોપી કરી પેસ્ટ કરી દેવું. પ્રતિ, તમામ કર્મચારી-અધિકારીગણ ઘણા લાંબા સમયથી પડતર પ્રશ્નો બાબતે સરકારશ્રી દ્વારા કોઇ નિરાકરણ નહિ આવતા ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ દ્વારા TWITTER અભિયાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે જે તમામ TWEET (ટ્વીટ) નક્કી કરેલ તારીખના રોજ બપોરે 3.00 થી 5.00 ના સમય દરમિયાન નીચે મુજબની વિગતે કરવાની છે:- ➡️16-02-2022, બુધવાર *ફિક્સ પગારની પોલિસી મુદ્દે* (16...