Old Pension Scheme Twitter Abhiyan

 Old Pension Scheme Twitter Abhiyan

IMPORTANT LINK
 
 

16/2/2022 બુધવાર : ફિક્સ પગાર પોલિસી દૂર કરવા અભિયાન

ટ્વિટર પર આ હેશટેગનો ઉપયોગ કરવો. અહીંથી કોપી કરી પેસ્ટ કરી દેવું.

પ્રતિ,                                                                             તમામ કર્મચારી-અધિકારીગણ 
    ઘણા લાંબા સમયથી પડતર પ્રશ્નો બાબતે સરકારશ્રી દ્વારા કોઇ નિરાકરણ નહિ આવતા ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ દ્વારા TWITTER અભિયાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે જે તમામ TWEET (ટ્વીટ) નક્કી કરેલ તારીખના રોજ બપોરે 3.00 થી 5.00 ના સમય દરમિયાન નીચે મુજબની વિગતે કરવાની છે:- 
 
➡️16-02-2022, બુધવાર *ફિક્સ પગારની પોલિસી મુદ્દે* (16-02-2006 રાજયમાં ફિકસ પગારની નીતિ અમલમાં આવી હોવાથી) #withdraw_fixpaycase_from_supremecourt તથા #remove_fixpaypolicy_ gogujarat 
 
(ઉપરોક્ત બન્ને હેશ ટેગનો ફરજીયાત ઉપયોગ કરવો) 
➡️ 21-02-2022, સોમવાર *સાતમાં પગાર પંચના બાકી ભથ્થા* માટે #release_7thpay_allowance_gogujarat
 
➡️ 24-02-2022, ગુરૂવાર *પડતર મોંઘવારી ભથ્થુ* જાહેર કરવા માટે #release_DA_gogujarat
 
➡️ 01-03-2022, મંગળવાર  *નવી પેન્શન યોજનાને સ્થાને જુની પેન્શન યોજના* લાગુ કરવા માટે #restore_OPS_gogujarat 
 
જે મુજબ આપણા તમામ અધિકારીશ્રીઓ/કર્મચારીશ્રીઓ/શિક્ષકશ્રીઓએ ચુસ્તપણે અમલ કરી TWITTER અભિયાન કાર્યક્રમ *ઉપરોક્ત સમય અને વિષય મુજબ મહત્તમ TWEET (ટ્વીટ) કરી અને કરાવડાવી સફળ* બનાવવા વિનંતી.

FROM:-
ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ
ગુજરાત રાજ્ય સંકલન સમિતી
Team OPS Gujarat
Team Fixpay

टिप्पणियाँ

इस ब्लॉग से लोकप्रिय पोस्ट

Excel Parinam Patrak file for standard 3 to 5 and standard 6 to 8.

પાઠ્યપુસ્તકોનું ઓનલાઈન રજીસ્ટ્રેશન રિપોર્ટ કેવી રીતે ચેક કરશો ?

બ્રિજ કોર્સ - CLASS READINESS - GYANSETU SAHITYA FOR CLASS 1 TO 10